ITBP Recruitment 2024: ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસમાં ધોરણ-10 પાસ માટે ભરતી જાહેર

ITBP Recruitment 2024: નોકરીની શોધ કરી રહેલા પુરુષ તથા મહિલા માટે સારા સમાચાર આવી રહ્યા છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ભરતીની તમામ માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને આજના આ લેખમાં અને તમને આ ભરતીની તમામ માહિતી જેવી કે અરજી માટે જરૂરી તારીખો, પદોના નામ, કુલ ખાલી જગ્યા, પાત્રતા, વયમર્યાદા, વેતન,પસંદગી પ્રક્રિયા, અરજી કરવા માટેનો શુલ્ક, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણવા મળશે.

ITBP Recruitment 2024 | Indo-Tibetan Border Police Recruitment 2024

સંસ્થાનું નામઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ
પદનું નામવિવિધ
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી પ્રારંભ તારીખ20 જુલાઈ 2024
અરજી અંતિમ તારીખ18 ઓગસ્ટ 2024
વેબસાઈટhttps://recruitment.itbpolice.nic.in/

મહત્વની તારીખો

ITBP એટલે કે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા કોન્સ્ટેબલ ગ્રુપ C ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જ્યારે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. અરજીઓ માત્ર ઓનલાઈન મોડમાં જ સ્વીકારવામાં આવશે.

વય મર્યાદા

આઇટીબીપીની આધિકારિક જાહેરનામામાં આપેલ માહિતી મુજબ, આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. જ્યારે મહત્તમ વય 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પરંતુ આરક્ષિત વર્ગો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે. અરજીની છેલ્લી તારીખ મુજબ ઉંમરની ગણતરી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની ઓફિશ્યલ નોટિફિકેશનમાં આપેલ ઇન્ફોરમેશન મુજબ, આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. જ્યારે તેની પાસે સંબંધિત ટ્રેડમાં 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તેની પાસે 1 વર્ષનું ITI પ્રમાણપત્ર અથવા 2 વર્ષનો ITI ડિપ્લોમા હોવો જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ભારત-તિબેટ સીમા પોલીસની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, કોન્સ્ટેબલ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, દસ્તાવેજની ચકાસણી અને તબીબી તપાસ બાદ કરવામાં આવશે.

અરજી ફી

ITBPની ભરતી માટે અરજી કરતા સામાન્ય કેટેગરી અન્ય પછાત વર્ગ અને EWS કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 100 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે. જ્યારે અન્ય તમામ શ્રેણીઓ માટે અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે. જેમાં મહિલા અને પૂર્વ સૈનિકોનો પણ સમાવેશ થાય છે. તમારે અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

કેવી રીતે અરજી કરવી?

ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસની આ વેકેન્સી માટે ફક્ત ઓનલાઈન અરજીઓ જ જમા લેવામાં આવશે. એપ્લિકેશનની લિંક અમારા દ્વારા તમને નીચે આપવામાં આવી છે. તમે ત્યાંથી જઈને અરજી ભરી શકો છો, તમારે અરજદારને લગતી માંગવામાં આવેલ માહિતી ખાસ ધ્યાનપૂર્વકભરવાની રહેશે તથા કેટેગરી અનુસાર અરજી ફી ચુકવવાની રહેશે અને છેલ્લે તમે ફોર્મ સબમિટ કરી શકો છો. અમારી તમને અંતમાં સલાહ છે કે સબમિટ કરેલા ફોર્મની એક પ્રિન્ટઆઉટ જરૂરથી લઈ લેવું જેથી તે તમને ભવિષ્યમાં કામ લાગી શકે છે.

આ પણ વાંચો:

અરજી કરવા માટે જરૂરી લિંક

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ઓજસ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment